ગીર સોમનાથમાં આજથી ખરીફ પાકની નોંધણી શરૂ કરવામાં આવી છે. ખેડૂતોએ નોંધણી માટે રાત ગ્રામ પંચાયતમાં વિતાવી છે. કોડીનાર, સુત્રાપાડાના ખેડૂતોએ રાતે લાઈન લગાવી હતી. ગ્રામ પંચાયત દીઠ માત્ર એક જ VCE મારફતે નોંધણી કરવામાં આવી રહી છે. વહેલી નોંધણી થાય તે માટે ખેડૂતોએ લાઈનો લગાવી છે. મોબાઈલ મારફતે કે વધુ સ્ટાફ મુકવા માટે ખેડૂતોની માગ કરવામાં આવી છે.
આજથી ખરીફ પાકની નોંધણી શરૂ













