ગોંડલમાં ગુંડારાજ ખતમ કરવાની લડાઈ માટે પાટીદાર આગેવાન જિગીશા પટેલે જાહેરાત કરી છે. 31 ઓક્ટોબર સરદાર પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણી ગોંડલમાં કરવામાં આવશે. છોટે સરદાર વિનુ શિંગાળાની પ્રતિમાં બનાવવા માટે પણ ભૂમિ પૂજન 31 ઓક્ટોબર 2025એ ગોંડલમાં કરાશે..
પાટીદાર આગેવાન જિગીશા પટેલે જાહેરાત કરી













