ગોંડલના ગુંદાળા ફટક પાસે બપોરના સમયે સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેન નીચે એક અજાણ્યા યુવાને આપઘાત કર્યો છે. આ સમયે વેરાવળ - બાંદ્રા ટ્રેન ગોંડલ રેલવે સ્ટેશન તરફ આવી રહી હતી. યુવાને ટ્રેન નીચે પડતું મૂકતા ગુંદાળા ફટક પાસે લોકોની ભીડ એકઠ્ઠી થઈ ગઈ હતી. અગમ્ય કારણોસર યુવાને આપઘાત કર્યો હોવાની ચર્ચા ત્યાંના લોકો કરી રહ્યા હતા.
મૃતક યુવાનની વય 30 થી 35 વર્ષ હોવાનું અનુમાન













