સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1.Kheda: PI અને PSI કક્ષાના 9 અધિકારીઓની સાગમટે બદલી, તાત્કાલિક હાજર થવા SP નો આદેશ!

2.Gujaratમાં ચક્રવાતની અસર! હવામાન વિભાગની આગાહી; આગામી 29 અને 30 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ…

3.Gandhinagar: ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું છતાં ઓર્ડર અટક્યા! વિદ્યાસહાયકના ઉમેદવારો ગાંધીનગર ધસી આવ્યા

4.UP Election: 'રામે યાદવને મારી નાખ્યો' પોસ્ટથી હોબાળો, યુપી CEOએ અયોગ્ય ભાષા માટે માફી માંગી

5.Surat: કતારગામ પરથી ઊડતા વિમાનમાંથી ગંદકી ફેંકાતી હોવાની PGO પોર્ટલ પર વિચિત્ર ફરિયાદ

6.Ahmedabadની 3 શાળાઓને DEOની કારણદર્શક નોટિસ; કોઈ મંજૂરી વગર શાળાનું સ્થળ બદલવું પડ્યું ભારે!

7.Ahmedabadમાં શિપિંગ ધંધામાં રૂ. 3 કરોડની મસમોટી ઠગાઈ અને નિવૃત્ત બેંક મેનેજર સાથે રૂ. 37.80 લાખની છેતરપિંડી!

8.Rajkotમાં નૂડલ્સ ખાતા પહેલા ચેતજો! આરોગ્ય વિભાગના સઘન દરોડામાં 841 કિલો ‘વાસી’ નૂડલ્સનો જથ્થો ઝડપાયો!

9.Gandhinagar: બરડા અભયારણ્યના માલધારીઓના સ્વૈચ્છિક સ્થળાંતર માટે પરિવારદીઠ 15 લાખની સહાય સરકાર આપશે

10.Ahmedabad: શેલામાં PSI ના પત્નીના ગળામાંથી સોનાની ચેઈન ઝૂંટવી બાઈક સવારો ફરાર