જંબુસરના વેડચમાં ખાડામાં બાઈક સવાર ખાબક્યો હતો. વેડચ ગ્રામ પંચાયતની ગંભીર બેદરકારી સામે આવી છે. પાણીની પાઈપ લાઇન રીપેરીંગ કરવા માટે ખોદવામાં આવેલા 10 ફૂટ ઊંડા ખાડામાં બાઈક સવાર ખાબક્યો હતો.બાઈક સવારનો આબાદ બચાવ થયો છે. ગ્રામજનોએ બાઈકને ખાડામાંથી બહાર કાઢ્યું હતું.
બાઈક સવાર ખાડામાં ખાબક્યો













