જુનાગઢમાં ખનીજ માફીયાઓની દાદાગીરી સામે લોકોમાં રોષ ભરાયો છે. આપના OBC સેલના પ્રમુખ ઉપર હુમલો કરતા લોકોએ વિરોધ વ્યક્ત કર્યો છે. પ્રમુખ પિયુષ પરમાર ઉપર ખનિજ માફીયાએ જીવલેણ હુમલો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. માળીયા નજીક ગળોદર ચોકડી પાસે ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ખનિજ માફીયા દ્વારા ગાડી ચડાવી મારી નાખવાનો પ્રયાસ કર્યાનો આરોપ લગાવ્યો છે. પોલીસ સ્ટેશન બહાર બેસીને ખનિજ માફીયાઓ સામે વિરોધ નોંધાવ્યો છે.
પોલીસ સ્ટેશનમાં જ શરૂ કર્યા ધરણા













