જૂનાગઢમાં આજે એક વિચિત્ર ઘટના બની હતી. જેમાં જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપી સાથે ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવવા માટે ગઈ હતી. ત્યારે ટેકનિકલ ખામી સર્જાતા લિફ્ટમાં ફસાઈ ગઈ હતી. આ ઘટનાને પગલે પોલીસ અને સ્થાનિક લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. LCBની ટીમ એક આરોપીને લઈને કોઈ ગુનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવવા માટે એક બિલ્ડિંગમાં ગઈ હતી.
રી-કન્ટ્રક્શન માટે ગયેલી ટીમ લિફ્ટમાં ફસાઇ













