જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત પદને લઈને ચાલી રહેલા વિવાદનો આખરે અંત આવ્યો છે. સરકારી અને વહીવટી તંત્ર દ્વારા ભવનાથ મંદિરમાં વહીવટી શાસન લાગુ કરવામાં આવ્યું છે. મહેશગીરી બાપુએ સરકાર અને વહીવટી તંત્રનો આભાર માન્યો હતો. તેમણે થોડા સમય પહેલાં લીધેલા સંકલ્પને પૂર્ણ કર્યો હતો.
ભવનાથ મંદિરમાં મહંત પદ વિવાદનો અંત













