જૂનાગઢ જિલ્લામાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે. લુખ્ખાઓનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે, હવે આવા આવારા તત્વો લોકોના ઘરોમાં ઘૂસી જઈ તોડફોડ કરી ઘરવખરીને નુકસાન કરતા હોવાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. આવો જ એક કિસ્સો વંથલી તાલુકાના નાદરખી ગામે બન્યો છે.
આવાર તત્વોએ દાદાગીરી કરીને ઘર છોડી ચાલ્યા જવાની ધમકી આપી













