મહીસાગરમાં ધોધમાં ડૂબવાથી એકનું મોત થયાની ઘટના સામે આવી છે. મહિસાગરના આડદરી ધોધમાં બે કિશોર ડૂબ્યા હતા. પ્રિન્સ કુમાર અને સુનીલ ડામોર નામના કિશોર ડૂબ્યા હતા. લુણાવાડા ફાયર ટીમે એકનો મૃતદેહ બહાર કાઢ્યો છે. આ ઘટનાની સ્થાનિક લોકોને જાણ થતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
મહીસાગરમાં ધોધમાં બે કિશોર ડૂબ્યા













