14 November Top News: 14 નવેમ્બરના દેશ, ગુજરાત અને વિશ્વના મહત્વના સમાચાર, આજના ટોપ ન્યૂઝ અને તાજા અપડેટ્સ...

  1. Explainer : અમેરિકાનું આકાશ અચાનક કેમ થંભી ગયું? એક ખામીથી હજારો ફ્લાઇટ્સ ગ્રાઉન્ડેડ, ભારતની હવાઈ વ્યવસ્થા કેટલી સુરક્ષિત?
  2. SpiceJetની ફ્લાઇટ બુક કરાવનારા સાવધાન! દુબઇમાં ચેક-ઇન સેવા અટકાવાઇ, મુસાફરો રઝળ્યાં
  3. Tharad News: વાવ-થરાદમાં કોંગ્રેસનું શક્તિપ્રદર્શન, નવા વર્ષના સ્નેહમિલન સાથે 2027ની વિધાનસભા ચૂંટણીનો ફૂંક્યો શંખનાદ!
  4. Bharat Summit: ટીકાનો ડર કે સુરક્ષાનો સવાલ? ભારત સમિટમાં 115 વક્તાઓના વિઝા રદ થતા ભડક્યા શશિ થરૂર
  5. IND Vs PAK U19 Final: 29 રન બાકી, એક જ વિકેટ હાથમાં… છેલ્લા બોલે ચોગ્ગાથી ભારતની જીત
  6. Bageshwar Dham: ભગવાન શ્રીકૃષ્ણ પર ધીરેન્દ્ર શાસ્ત્રીની ટિપ્પણીથી વિવાદ, બે પક્ષો સામસામે આવતાં સુરક્ષા વધારાઈ
  7. Weather Update: જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વરસાદ-બરફવર્ષાથી વધી ઠંડી, ગુલમર્ગમાં તાપમાન શૂન્યથી નીચે
  8. CM Yogi In Meerut: અગ્નિવીરોને 20% અનામત.. શહીદોના પરિજનોને નોકરી... CM યોગીની મોટી જાહેરાત
  9. Trade Deal: ક્યારે ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થશે ફાઈનલ? એસ. જયશંકરે કર્યો ખુલાસો
  10. Bagdana ગુરુ આશ્રમ વહીવટી તંત્ર સામે ગંભીર આક્ષેપો, સમસ્ત ગામ અને કોળી સમાજ દ્વારા લેખિત રજૂઆત