અમદાવાદના નવા વાડજ સર્કલ પર મધ્ય પ્રદેશમાં તૈયાર કરાયેલ ભારત માતાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે, પરંતુ તેનું લોકાર્પણ હજુ થયું નથી.


સ્વરાજની ચૂંટણી નજીક

હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે અને એક તરફ પદાધિકારીઓની ટર્મ પણ પૂર્ણ થઇ રહી છે ત્યારે આ ભવ્ય પ્રતિમાનું લોકાર્પણ ક્યારે કરાશે તે સવાલો ઉભા થઇ રહ્યા છે

પ્રતિમા લગભગ 20 ફૂટ ઊંચી અને 9.5 ફૂટ પહોળી

પ્રતિમા લગભગ 20 ફૂટ ઊંચી અને 9.5 ફૂટ પહોળી છે, જ્યારે તેનું વજન આશરે 3,300 કિલોગ્રામ છે.

લોકોમાં ઉત્સુકતા

 વાડજ સર્કલના આસપાસના વિસ્તારોમાં પ્રતિમાની સ્થાપનાને લઈ લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. લોકો ઇચ્છી રહ્યા છે કે જેમ બને તેમ જલ્દી આ પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવે.


આ પણ વાંચો----     Vadodaraમાં મહિલા સાથે દુષ્કર્મ આચરનારની ધરપકડ, મહિલાનો પીછો કરીને તેના ઘરમાં ઘુસી ગયો હતો

  • Follow us on: