અમદાવાદ શહેરની પ્રખ્યાત સેન્ટ ઝેવિયર્સ લોયેલા સ્કૂલનો ફી વિવાદ ફરી એકવાર સમક્ષ આવ્યો છે. ફી વસૂલવાના મુદ્દે વાલીઓએ FRCમાં ફરિયાદ નોંધાવી હતી.


સ્કૂલ દ્વારા એકંદર રૂ. 2 કરોડ જેટલી ફીની વસુલાત

વાલીઓની રજુઆત પ્રમાણે, સ્કૂલ દ્વારા એકંદર રૂ. 2 કરોડ જેટલી ફીની વસુલાત કરવામાં આવી હતી, પરંતુ તેમને ફી પરત કરવામાં આવી નથી. તેમણે આ બાબત શિક્ષણ અધિકારીઓ અને DEOના ધ્યાનમાં મૂકીને તપાસની માંગણી કરી.

DEOએ શિક્ષણ નિરીક્ષકને તપાસ કરવા આદેશ આપ્યો

DEOએ શિક્ષણ નિરીક્ષકને તપાસ કરવા આદેશ આપ્યો હતો. FRCએ આદેશ કર્યો હતો કે સ્કૂલ દ્વારા વસુલાયેલી ફી રકમ સરભર કરવાની જવાબદારી સ્કૂલની રહેશે.


આ પણ વાંચો----    AMC જાહેર કાર્યક્રમો માટે પાણીની ખરીદી કરશે, પોતાનો જ પ્લાન્ટ બંધ હોવાથી 50 લાખના ટેન્ડરને અપાઇ મંજૂરી



  • Follow us on: