અમદાવાદ શહેરમાં બુધવારે ગુમ થયેલા પાલડી વિસ્તારની દીવાન બલ્લુભાઇ સ્કૂલના છ સગીર વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા સલામત રીતે શોધી કાઢવામાં આવ્યા છે. તમામ સગીર ઇન્સ્ટાગ્રામમાં માથાકૂટ થતા ડરના માર્યા ભાગ્યા હતા
સંબંધીના ઘરેથી મળી આવ્યા
આ તમામ વિદ્યાર્થીઓને વેજલપુર વિસ્તારમાં તેમના એક સંબંધીના ઘરેથી મળી આવ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.













