અમદાવાદ શહેરના વટવા નારોલ રોડ પર શનિવારે રાત્રે બાઈક સ્લિપ થતાં બાઇક ચાલક યુવક ટ્રક નીચે આવી જતાં તેનું મોત થયું હતું.
બાઈક સ્લિપ થતાં બાઇક ચાલક યુવક ટ્રક નીચે આવી ગયો
પ્રાથમિક જાણકારી અનુસાર, બાઈક સ્લિપ થતાં બાઇક ચાલક યુવક ટ્રક નીચે આવી ગયો હતો અને તેનું મોત થયું હતું.આ ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા.













