હોળી ધુળેટીના તહેવારને લઈને અમદાવાદમાં એસટી સ્ટેન્ડ પર ભારે ભીડ જોવા મળી રહી છે. ગીતા મંદિર એસટી સ્ટેન્ડ પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે.
હોળી ધૂળેટીના તહેવારો હવે નજીક
હોળી ધૂળેટીના તહેવારો હવે નજીક છે ત્યારે અન્ય રાજ્યોના વસતા લોકો વતનમાં જઇ રહ્યા છે જેના કારણે સમગ્ર રાજ્યના બસ સ્ટેશનો ઉપર મુસાફરોની ભીડ જોવા મલી રહી છે. હોળી ધૂલેટીનો તહેવાર લોકો પોતાના પરિવાર સાથે વતનમાં ઉજવવાની ઇચ્છા ધરાવતા હોય ચછે જેથી દર વર્ષે મોટા પ્રમાણમાં લોકો પોતાના વતન જાય છે.













