રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના વિવિધ વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં મોટાભાગે વાદળછાયું વાતાવરણ રહેશે


હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, રાજ્યના મધ્ય અને દક્ષિણ ભાગોમાં ખાસ કરીને વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને વરસાદ થઈ શકે છે.

 આ વિસ્તારમાં વરસાદની સંભાવના

સાબરકાંઠા અને અરવલ્લી તથા પંચમહાલ અને દાહોદ અને તાપી, ભરૂચ, સુરત, નર્મદા જિલ્લાઓ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી અને રાજકોટ તથા ભાવનગર અને પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા છે.


આ પણ વાંચો----     Gujarat Latest News Live : રાજ્યમાં કમોસમી માવઠાની અસર રહેશે, વાદળછાયું વાતાવરણ રહેશે

  • Follow us on: