સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો

  1. Rajkot News: WhatsAppમાં લગ્નની કંકોત્રી ખોલતા પહેલા સાવધાન! ખાલી થઈ શકે છે તમારું બેંકનું ખાતું
  2. Sabarkanthaના બડોલીમાં માસૂમ બાળકો પર કમળાનો કહેર! વધુ 5 હોસ્પિટલમાં, આંકડો 20એ પહોંચ્યો
  3. Pakistan Afghanistan Clash: રાતના અંધારામાં પાકિસ્તાની ચોકીઓ તાલિબાનો હુમલો, સરહદ પર ફાયરિંગ યથાવત્
  4. Tamil Naduમાં RTIને લઈને મોટો વિવાદ, વિજય સરકારે કલાકોમાં પાછો ખેંચ્યો નિર્ણય
  5. LNG Train Explainer: ફીચર્સ, ફાયદા અને કરોડોની બચતની ખાસ વાતો!
  6. Donald Trump Xi Jinping: શી જિનપિંગ પ્રત્યે ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ કેમ બદલાયું, જાણો શુ છે કારણ?
  7. Weather Update: 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, સ્થાનિકોને એલર્ટ રહેવા અપીલ
  8. UPI MDR ચાર્જ હવે શેરબજાર સુધી પહોંચ્યો, કોણ ચૂકવશે? NSE CEOએ કરી સ્પષ્ટતા
  9. Israel Hamas warમાં છીનવાઇ 74 હજારથી વધુ જિંદગી, ગાઝાની સ્થિતિ હજુ પણ બેહાલ
  10. UNSC Veto Power: પાંચ દેશો અવરોધે છે વિશ્વના નિર્ણયો, શું હવે UNSC વીટો નાબૂદ કરવામાં આવશે, જાણો શુ છે કારણ?