અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં મહાદેવની રેલી દરમિયાન ધક્કામુક્કી થતા એક યુવક પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે.
યુવક પર છરીના ઘા ઝીંક્યા
માહિતી મુજબ, રેલી દરમિયાન અચાનક થયેલી ધક્કામુક્કી બાદ વાત ઉગ્ર બની ગઈ હતી. ઉશ્કેરાયેલા ટોળામાંથી કેટલાક લોકોએ યુવક પર છરીના ઘા ઝીંક્યા હતા. હુમલામાં યુવક લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.













