અમરેલી સિવિલ હોસ્પિટલ સામે તબીબી બેદરકારીના ગંભીર આક્ષેપ ઉઠ્યા છે. ધારી તાલુકાના ફતેગઢ ગામના એક પૂર્વ સરપંચે હોસ્પિટલ પર આરોપ મૂક્યો છે કે પ્રસૂતિ માટે દાખલ થયેલી મહિલાના શરીરમાં ઇન્જેક્શનની સોય રહી ગઈ હતી.
ધારી સિવિલ હોસ્પિટલમાં તપાસમાં ખુલાસો
પૂર્વ સરપંચના આરોપ મહિલાએ ચાર મહિના સુધી પીડા સહન કરી હતી અને ત્યારબાદ ધારી સિવિલ હોસ્પિટલમાં તપાસ દરમિયાન સોય શરીરમાં ફસાઈ હોવાનો ખુલાસો થયો હતો













