બગદાણામાં નવનીત બાલધિયાને માર મારવાના મામલે જયરાજ આહિરને જેલભેગો કરવામાં આવ્યો છે. હવે ભાવનગરમા સમસ્ત કોળી સમાજ દ્વારા ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે યોજાયેલી ન્યાય સભામાં સમસ્ત કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. આ હુમલા માટે જયરાજ આહિર સહિત 14 આરોપીઓ હાલમાં જેલમાં છે. જ્યારે હજી જે લોકો આ ઘટનામાં સંડોવાયેલા હોય તેમની સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.
નવનીત બાલધીયાને માર મારવાનો મામલો













