ગુજરાતમાં હાલમાં ગીર વિસ્તારના સિંહોમાં એક વાયરસને કારણે મોતના કેસ સામે આવી રહ્યાં છે. બીજી બાજુ સિંહોના વિસ્તારની રેન્જ વધતા સિંહ છેક પાલિતાણાના શેત્રુંજય પર્વત સુધી પહોંચી ગયા છે. સોશિયલ મીડિયામાં એવા અનેક વીડિયો જોવા મળતા હોય છે કે, વાંદરો મુસાફરોની બેગ, ચશ્મા કે મોબાઈલ લઈને ભાગી જાય છે. ત્યારે આ પ્રકારનો એક બનાવ પાલીતાણામાં સામે આવ્યો છે.

જૂનાગઢમાં સ્વદેશી જાગરણ મંચ દ્વારા અભ્યાસ વર્ગ યોજાયો












