ભાવનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણા શહેરમાંથી આગ લાગવાની એક ઘટના સામે આવી છે. પાલીતાણા શહેરના વડીયા રોડ પર આવેલા બાયપાસ સર્કલ નજીક અચાનક આગ ભભૂકી ઉઠતાં સ્થાનિકોમાં થોડો સમય માટે અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

જૂનાગઢમાં સ્વદેશી જાગરણ મંચ દ્વારા અભ્યાસ વર્ગ યોજાયો












