દાહોદ જિલ્લાના સંજેલીમાં એક 13 વર્ષીય બાળકી પર દુષ્કર્મનો કેસ સામે આવ્યો છે. આરોપી સુભાષ રમેશ સંગાડા, જે બાળકીના મામાના કુટુંબનો ભાઈ છે, તેણે જ દુષ્કર્મ આચરતા હાહાકાર મચી ગયો છે.
રસ્તામાં દુષ્કર્મ આચર્યું
મળેલી માહિતી મુજબ, બાળકીને મામાના ઘરે મૂકી આવું તેમ કહીને નરાધમ સગીરાને લઇને ગયો હતો અને તે સમયે તેણે રસ્તામાં દુષ્કર્મ આચર્યું હતું.













