Dahodમાં પૂર્વ કાઉન્સિલર દિનેશકુમાર સિકલીગરનું સારવાર દરમિયાન દુઃખદ નિધન થયું છે. 22 જાન્યુઆરીએ મડાવાવ રોડ પર બનેલી ઘટનામાં ગધેડાએ લાત મારતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.ઘટના બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા


સારવાર દરમિયાન જ તેમણે અંતિમ શ્વાસ લીધા

જ્યાં છેલ્લા કેટલાક દિવસોથી તેમની સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.તેમના નિધનના સમાચારથી પરિવારજનો તેમજ કાર્યકરોમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. શહેરમાં પણ તેમના અવસાનને લઈને ગમગીનીનો માહોલ છે.


આ પણ વાંચોઃ Gandhinagar News: અત્યાર સુધી અર્બન નકસલી કોંગ્રેસમાં જતા, હવે આખી કોંગ્રેસ અર્બન નકસલીનો ગઢ બની : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ


  • Follow us on: