કચ્છના ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા વિશાળ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
આદિપુરમાં ધાર્મીક દબાણ અને 20 જેટલા વિવિધ દબાણો હટાવાયા
આ પ્રક્રિયામાં ખાસ કરીને આદિપુરમાં ધાર્મીક દબાણ અને 20 જેટલા વિવિધ કોમર્શિયલ તથા રહેણાક વિસ્તારોના દબાણ હટાવવામાં આવ્યા.













