15મી રાજ્ય વિધાનસભાના 8મા સત્રનો આજે ચોથો દિવસ છે. આજે વિધાનસભા ગૃહમાં મહત્વપૂર્ણ વિધેયકો રજૂ કરાશે. આજે સત્રની શરૂઆતના પ્રથમ 1 કલાક દરમિયાન પ્રશ્નોત્તરી કાળ યોજાશે
4 મુખ્ય બિન-સરકારી વિધેયકો રજૂ થશે
આ દિવસે 4 મુખ્ય બિન-સરકારી વિધેયકો રજૂ કરવામાં આવશે, જે પર ચર્ચા કરવામાં આવશે જેમાં લઘુમતી કલ્યાણ વિધેયક રજૂ થશે તો માતા-પિતા અને આશ્રિતોનું ભરણપોષણ વિધેયક પણ ચર્ચા માટે રજૂ કરાશે













