જસદણના નવા બસ સ્ટેન્ડ પાછળ ગઈકાલે સાંજના સમયે RBS ડાયમંડની બહાર મારામારીનો બનાવ બન્યો હતો. ઘટનાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ છે.
ચાર શખ્સે થાર કારમાં આવીને ફરિયાદી સાથે મારામારી કરી
પોલીસના જણાવ્યા અનુસાર, ચાર શખ્સે થાર કારમાં આવીને ફરિયાદી સાથે મારામારી કરી હતી. ફરિયાદીએ આરોપીઓને દારૂ પીવાની ના પાડી હતી જેથી આરોપીઓ ઉશ્કેરાયા હતા













