જૂનાગઢમાં દિવ્યા સાવલાણીની અટકાયત કરવામાં આવી છે. દિવ્યા ઉપર અફઝલ પાસેથી મોટી ખંડણી માંગવાનો આરોપ છે.
દિવ્યા સાવલાણીની અટકાયત
દિવ્યા સાવલાણી ઉપર યુવક પાસે 20 લાખ રૂપિયાની ખંડણીની માંગના આરોપ સાથે ફરિયાદ કરાયેલી છે જેના પગલે તાલુકા પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી હેઠળ ધરપકડ કરવામાં આવી છે.













