નવસારી એલસીબી દ્વારા એક નાટકીયો ચોર ઝડપાયો છે, જે બેહરા મૂંગાનો ડોળ કરીને મોબાઈલ ફોનની ચોરી કરતો હતો.
રીના પાંચ મોબાઈલ ફોન સાથે ચોરને ઝડપી પાડ્યો
એલસીબીની ટીમે ચોરીના પાંચ મોબાઈલ ફોન સાથે ચોરને ઝડપી પાડ્યો, જેના પગલે જિલ્લામાંના પાંચ મોબાઈલ ચોરીના કિસ્સા ઉકેલાયા.. તપાસમાં તે બેહરા મૂંગાનો ડોળ કરીને મોબાઈલ ફોનની ચોરી કરતો હોવાનો ઘટસ્ફોટ થયો છે













