નવસારીમાં ખાણ ખનીજ વિભાગના નિવૃત્ત અધિકારી સંદીપ ખોપકર સામે અપ્રમાણસર મિલકત ધરાવવાના આરોપમાં ACB દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સંદીપ ખોપકરની ધરપકડ કરાઇ છે
નિવૃત્ત અધિકારી પાસે આવક કરતા 63 ટકા વધુ મિલકત
પોલીસ તથા ACBની તપાસમાં ખુલ્યું કે વર્ગ-2ના નિવૃત્ત અધિકારી પાસે આવક કરતા 63 ટકા વધુ મિલકત, લગભગ 1 કરોડ રૂપિયાની મિલકત છે.













