પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ધોળા દિવસે લુખ્ખા તત્વોનો આતંક જોવા મળ્યો હતો. અસામાજિક તત્વોએ ગોધરાની સહજાનંદ સોસાયટીમાં આતંક મચાવતાં લોકોમાં ભય ફેલાઇ ગયો હતો.
સહજાનંદ સોસાયટીની બાનમાં લીધી
મળેલી માહિતી પ્રમાણે બાઈકો પર આવેલા 10 થી વધુ અજાણ્યા ઈસમોએ સહજાનંદ સોસાયટીની બાનમાં લીધી હતી.













