આણંદના પેટલાદ તાલુકાના ખડાણા ગામમાં હત્યાનો બનાવ બન્યો છે, જ્યાં રામદેવપીર ફળિયામાં 45 વર્ષીય બાબુભાઈ પરમારની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી દેવામાં આવી છે.
લોહીથી લથપથ હાલતમાં ઓસરીમાંથી મૃતદેહ મળ્યો
ખડાણા ગામમાં રામદેવપીર ફળિયામાં આ હત્યાનો બનાવ બન્યો છે જ્યાં મૃતકનો મૃતદેહ લોહીથી લથબથ હાલતમાં ઓસરીમાંથી મળી આવ્યો હતો













