રાજકોટ SOG દ્વારા કોરોવા મિલ્ક પ્રોડક્ટમાં દરોડા પાડીને શંકાસ્પદ 258 કિલો ઘી ઝડપી લેવાતા ભેળસેળીયા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
150 કિલો લુઝ અને 108 કિલો ગાયનું શંકાસ્પદ ઘી કબજે
રાજકોટની ગોમટા ચોકડી પાસે કોરોવા મિલ્ક પ્રોડક્ટમાં ઘીમાં ભેળસેળ થતી હોવાની બાતમીના આદારે પોલીસે દરોડો પાડ્યો હતો અને 150 કિલો લુઝ અને 108 કિલો ગાયનું શંકાસ્પદ ઘી કબજે કર્યું હતું.













