રાજકોટ શહેરના મોવડી રોડ પર કોર્પોરેશનની ઘોર બેદરકારીના કારણે અકસ્માત સર્જાતા એક મહિલાને ગંભીર ઇજા થઇ હતી.
મોવડી રોડ પર એક્ટિવા ચાલક મહિલાને અકસ્માત
પ્રાપ્ત માહિતી અનુસાર, મોવડી રોડ પર રાત્રિના સમયે એક્ટિવા પર એક મહિલા પસાર થઇ રહી હતી ત્યારે બાપા સીતારામ ચોક પાસે ખરાબ રસ્તામાં તેનું એક્ટિવા પટકાયું હતું જેના કારણે એક્ટિવા પર સવાર મહિલા સહિત ત્રણ વ્યક્તિ નીચે પટકાયા હતા.













