વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરત મુલાકાત દરમિયાન એક અત્યંત પ્રેરણાદાયી અને ગૌરવપૂર્ણ ક્ષણ સામે આવી છે. સુરતમાં ધોરણ-12માં અભ્યાસ કરતા એક હોંશિયાર વિદ્યાર્થીએ પોતાની અનોખી કળાના દર્શન કરાવીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની જ એક ભવ્ય પેઇન્ટિંગ સ્મૃતિ ભેટ તરીકે આપી છે. વડાપ્રધાને પણ આ માસૂમ કલાકારની કલાની કદર કરીને ખુબ જ પ્રેમથી આ પેઇન્ટિંગનો સ્વીકાર કર્યો હતો.

Dholka News: વટામણ ચોકડી પાસે બે ટ્રક વચ્ચે કાર કચડાતાં ગમખ્વાર અકસ્માત, જુનાગઢના આધેડનું કરુણ મોત












