સુરત શહેરના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં મુખ્ય આરોપી પુનમ જેલમાં બંધ છે. તેણે અદાલતમાં જામીન માટે અરજી કરી છે.


તેણે બિલ્ડર તુષાર ઘેલાણીનો ATMની જેમ ઉપયોગ કર્યો હતો

અહેવાલ પ્રમાણે, પુનમ પર આક્ષેપ છે કે તેણે બિલ્ડર તુષાર ઘેલાણીનો ATMની જેમ ઉપયોગ કર્યો હતો. પૂનમે જામીન અરજીમાં દલીલ કરી છે કે તેની ઉપર 300 બાળકોની જવાબદારી છે

 પુનમના ત્રાસ અને દબાણના કારણે તુષાર ઘેલાણીએ આપઘાત કર્યો હતો

કેસમાં તપાસ દરમિયાન ખુલ્યું હતું કે પુનમના ત્રાસ અને દબાણના કારણે તુષાર ઘેલાણીએ આપઘાત કર્યો હતો. આ ઘટનાએ સુરત શહેરમાં ભારે ચકચાર જગાવી છે..



આ પણ વાંચો----    Ahmedabad: ધર્મના નામે ધતિંગ, મહિલા સાથે રંગેરેલીયા મનાવતા પકડાયાનો આક્ષેપ થયા બાદ સ્વામી રામકૃષ્ણદાસને સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી હાંકી કાઢાયા

  • Follow us on: