સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરમાં આરોગ્ય અને ખાણીપીણીના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે છેલ્લા એક અઠવાડિયામાં ઉંડી તપાસ ચલાવી હતી.
1210 સ્થળોની તપાસ કરી
આરોગ્ય વિભાગે કુલ 1210 સ્થળોની તપાસ કરી હતી, જેમાં ખાસ કરીને પાણીપૂરી અને સ્ટ્રીટ ફૂડ વેચનારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.













