સુરત શહેરમાં વધી રહેલા ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા એક ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઇવનો મુખ્ય ઉદ્દેશ્ય "ધ્વનિ પ્રદૂષણ અટકાવવું" છે. સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ધ્વનિ પ્રદૂષણ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં ઘણા રિક્ષા ચાલકો દ્વારા રિક્ષામાં લગાવવામાં આવેલા ગેરકાયદે હોર્ન હટાવવામાં આવ્યા હતા.

Gujarat: ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓનું મહા-ઓપરેશન ડેલ્ટા હન્ટ, રાજ્યભરમાંથી 424 ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા












