સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના નવાગામ વિસ્તારમાં આવેલી ગેરકાયદેસર પથ્થરની ખાણમાં ગઈકાલે સાંજે ગંભીર અકસ્માત થયો હતો. ગેરકાયદેસર પથ્થરની ખાણમાં જિલેટિન વિસ્ફોટ દરમિયાન 60 વર્ષીય વૃદ્ધનું મોત થયું હતું.
દુર્ઘટનામાં 60 વર્ષીય વૃદ્ધનું મોત
ગેરકાયદેસરની આ જિલેટિન વિસ્ફોટ દરમિયાન દુર્ઘટનામાં 60 વર્ષીય વૃદ્ધનું મોત નિપજતા હાહાકાર મચી ગયો છે. લોકોમાં આ બનાવને પગલે ભારે આક્રોષ જોવા મળ્યો છે













