વડોદરાના મકરપુરા વિસ્તારમાં રાત્રે બહાર આવેલી વાહનની તોડફોડની ઘટનામાં તોડફોડ કરનારા યુવકને પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેની સામે કાયદાકીય કાર્યવાહી કરાવી ઉઠક બેઠક કરાવી હતી.
બાઈક અથડાવવાની અદાવતમાં કરી હતી તોડફોડ
તપાસમાં સામે આવ્યું છે કે થોડા દિવસ અગાઉ એક બાઈક અથડાઈ જતા તેની અદાવતમાં યુવકે વાહનની તોડફોડ કરી હતી













