સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર


01 - Ahmedabad News : ગુજરાતમાં આજથી રેરાના નવો નિયમ અમલમાં, બિલ્ડરે બાંધકામની માહિતી આપતું બોર્ડ મૂકવું ફરજિયાત બન્યું 

 

02 - Ahmedabad News : અમદાવાદમાં હિટ એન્ડ રનમાં યુવકનું મોત, વૈષ્ણોદેવી સર્કલ નજીક બની ઘટના 


03 - Valsad News : વલસાડમાં 7 વર્ષની બાળકી પર શ્વાને કર્યો હુમલો, બાળકીને હાથ, માથા અને ગળાના ભાગે પહોંચી ઈજા 


04 - Rajkot News : જામજોધપુરના ભાજપ શહેર મંત્રીએ ઝેરી દવા પી કર્યો આપઘાત, આપઘાત પાછળનું કારણ અકબંધ 


05 - Ahmedabad News : ચાઇનીઝ ગેંગને સીમકાર્ડ આપતો મુખ્ય સાગરિત ઝડપાયો, 1500થી વધુ સીમ કાર્ડ કમ્બોડિયા મોકલતો હતો 


06 - NBFએ NBDFમાં વિસ્તરણની જાહેરાત કરી BARC ભ્રષ્ટાચાર આરોપો ચિંતા વ્યક્ત કરી 


07 - IND vs SA : 'કોહલી માટે રન કરવા એ ચા બનાવવા જેટલું સરળ...!'ભારતીય બેટ્સમેનની સદીથી સેહવાગ આશ્ચર્યચકિત 


08 - Winter Session of Parliament: સદન નાટકો કરવાની જગ્યા નથી..નારા નહી નીતિ પર ફોકસ કરો... વિપક્ષને PM Modiની સલાહ 


09 - Cyclone Ditwah Updates: તમિલનાડુના આ જિલ્લામાં ચક્રવાત દિતવાહની અસર, એલર્ટ જાહેર 


10 - Petrol Diesel Price Today: સોમવારે ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવને લઇને રાહતના સમાચાર..જાણો આજનો લેેટેસ્ટ રેટ