અમદાવાદમાં લાંબા સમય બાદ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યો. શહેરમાં સામાન્ય વરસાદમાં અનેક વિસ્તારો પાણીમાં જળબંબાકાર થયા. વરસાદ બાદ ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો થતા જનજીવન અસરગ્રસ્ત થયું. ચાણ્કયાપુરીમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચાણક્યાપુરીના સેક્ટર 3માં વરસાદી પાણી ભરાઈ જતા લોકોના રોજિંદા કાર્ય પર અસર થઈ છે. સામાન્ય વરસાદે તંત્રની પ્રી-મોનસૂન કામગીરીની પોલ ખોલી.
રસ્તાઓ પર અકસ્માતનું જોખમ













