બનાસકાંઠાની રેલ નદીમાં પાણીની ભરપૂર આવક જોવા મળી છે. થરાદ પાસેથી પસાર થતી નદીમાં પાણીની આવક થઈ રહી છે. રાજસ્થાનમાં ભારે વરસાદથી પાણીની આવક થી રહી છે. બનાસકાંઠાના સુઈગામમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. સુઈગામમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારમાં વીજળી ગુલ થઈ છે.
જિલ્લામાં ધોધમાર વરસાદ













