બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી પાલનપુર-મહેસાણા હાઇવે પર વાહનોની લાંબી લાઈનો લાગી છે. વરસાદને લઇ હાઇવે પર પાણી ભરાયા છે. પાણી ભરાતા કિલોમીટર સુધી વાહનોની લાઇન જોવ મળી છે. હાઇવે પાણી ભરાતા વાહનોનો ખડકલો થયો છે. રસ્તા પર વાહનો અટવાયા અટવાયા છે.
પાલનપુર-મહેસાણા હાઇવે પર વાહનોની લાંબી લાઈનો













