સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો થયો છે. ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા આવકમાં વધારો થયો છે. ધરોઈ ડેમમાંથી 25 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. ગાંધીનગરના સંત સરોવરના 4 દરવાજા ખોલાયા છે. સંત સરોવરમાં 7075 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. સંત સરોવરમાંથી 13357 ક્યુસેક પાણીની જાવક છે. નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.


સાબરમતી નદીમાં પાણીની આવક

સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા પાણીની આવકમાં વધારો થયો છે. ધરોઈ ડેમમાંથી રાતે 25 હજાર થી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ગાંધીનગરના સંત સરોવરના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે. સંત સરોવરમાં 7075 ક્યુસેક પાણીની આવક જોવા મળી છે. સંત સરોવરમાંથી 13357 ક્યુસેક પાણીની જાવક છે. નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

 સંત સરોવરના 4 દરવાજા ખોલવામાં આવ્યા

ગાંધીનગરના સંત સરોવરના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે. સંત સરોવરમાં 7075 ક્યુસેક પાણીની આવક જોવા મળી છે. ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સંત સરોવરમાં પાણીની ભારે આવક જોવા મળી છે.સંત સરોવરમાંથી 13357 ક્યુસેક પાણીની જાવક છે. નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.


  • Follow us on: