ઉપવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નદીઓ ગાંડી બની છે. ભિલોડાની ઇન્દ્રાશી નદીમાં પૂરના કારણે કાર સાથે ત્રણ લોકો તણાયા હોવાની ઘટના સામે આવી છે. ગામના યુવકોએ કારનું રેસ્ક્યુ કરી બે લોકો બચાવ્યા છે. લાપતા એક યુવકની ફાયર ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.
. ભિલોડાની ઇન્દ્રાશી નદીમાં પૂરના કારણે કાર સાથે ત્રણ લોકો તણાયા













