નવસારીના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે રોડ પર પાણી ફરી વળ્યા છે અને નદીઓમાં નવા નીરની આવક નોંધાઈ છે, નવસારીના 4, જલાલપોરનો 1 માર્ગ, ગણદેવીના 2, ચીખલીના 1