નવસારીમાં જીવાદોરી સમાન બે ડેમ ઓવરફ્લો થયા છે. કાવેરી નદી પર આવેલા જૂજ ડેમ ઓવરફ્લો થયો છે. ખરેરા નદી પર આવેલ કેલિયા ડેમ ઓવરફ્લો થયો છે. જુજ ડેમના કાંઠાવાળા 25 ગામોને એલર્ટ કરાયા છે. કેલિયા ડેમના કાંઠાવાળા 23 ગામોને એલર્ટ કરાયા છે.બંન્ને ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
નવસારીમાં જીવાદોરી સમાન બે ડેમ ઓવરફ્લો













