સુરતમાં તાપી નદીમાં પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે. પાણીની આવક થતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે. ઉકાઈ ડેમમાંથી 1.60 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. તાપી નદીમાં નવા નીર આવતા નદી ઓવરફ્લો થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવક જોવા મળી છે.
તાપી નદી બે કાંઠે વહેતી થઈ













